Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના PSI ડી.કે.વાઘેલાની વિદાય, પોલીસ પરિવારે PSI પર પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું.

Khambhat, Anand | Jun 18, 2026
ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી પોતાની ફરજ બજાવતા PSI ડી.કે.વાઘેલાની તાજેતરમાં તારાપુર પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે. તેમની બદલી થતા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને સ્થાનિક નાગરિકો દ્વારા તેમને ભવ્ય અને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આયોજિત વિદાય સમારોહ દરમિયાન, સાથી પોલીસ કર્મચારીઓએ PSI ડી.કે.વાઘેલા પર પુષ્પવર્ષા કરીને તેમનું અભિવાદન કર્યું હતું.