👀 વારંવાર આંખો ચોળવાની આદત છે?
આંખો ચોળવાથી કોર્નિયા પર સ્ક્રેચ પડી શકે છે. લાંબા સમય સુધી આ આદત રહે તો આંખને નુકસાન થઈ શકે છે અને Keratoconus જેવી સમસ્યા પણ થઈ શકે છે.
આંખમાં ખંજવાળ કે irritation થાય ત્યારે આંખોને ચોળવાને બદલે આંખની આજુબાજુના હાડકાંવાળા ભાગને હળવેથી rub કરો.
આ માહિતી ઉપયોગી લાગી હોય તો Reel Save કરો અને આંખો ચોળવાની આદત ધરાવતા તમારા Family Member સાથે Share કરો. 👁️❤️
#EyeCare #EyeHealth #Keratoconus #EyeRubbing #Cornea HealthyEyes EyeDoctor Ophthalmologist VisionCare EyeAwareness
Puna, Surat | Sep 21, 2026