Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ચેક બાઉન્સ કેસમાં ખંભાત કોર્ટે સજા ફટકારેલ ફરાર આરોપીને આણંદ LCBએ દબોચી લીધો

Khambhat, Anand | Jun 16, 2026
LCB ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે ખંભાત કોર્ટે સજા ફટકારેલો આરોપી બાંધણી ચોકડી પાસે હાજર છે.આ બાતમીના આધારે પોલીસે તુરંત જ બાંધણી ચોકડી ખાતે દરોડો પાડી આરોપીને દબોચી લીધો. પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ મહેન્દ્રસિંહ અભેસિંહ ચાવડા (રહે. ઉંદેલ, લક્ષ્મીપુરા તા. ખંભાત, જિ. આણંદ) હોવાનું જણાવ્યું હતું.