Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જાંબુઘોડા: જાંબુઘોડામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી મામલે બે આરોપીઓને ૭ વર્ષની સજા.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ગૌવંશને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાના ગુનામાં હાલોલની એડીશનલ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને કડક સજા ફટકારવામાં આવી છે. કોર્ટે બંને આરોપીઓને ૭ વર્ષની સખત કેદ તથા દરેકને રૂપિયા ૧,૦૦,૦૦૦નો દંડ ચુકવવાનો હુકમ કર્યો છે

MORE NEWS