કાલોલ: કાલોલ નગરમાં પીવાના પાણીના સંપમાં પુનઃ પશુના હાડકાં મળી આવતા ચકચાર ચીફ ઓફિસરે નોંધાવી પોલીસ ફરિયાદ
કાલોલ નગરમાં પીવાના પાણીના સંપમાં પશુના હાડકાં મળી આવવાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંચમહાલ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. આ મામલે કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયકુમાર સુરેશભાઈ પટેલે કાલોલ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે.કાલોલ દીવાનની વાડી ખાતે આવેલા પાણીના સંપમાં અજાણ્યા ઇસમ દ્વારા પીવાના પાણીને દૂષિત કરવાના ઇરાદે પશુના હાડકાં નાખવામાં આવ્યા હોવાનું માલૂમ પડ્યું હતુંપાણીનો સંપ તાજેતરમાં સાફ કરવામાં આવ્યો હોવા છતાં, પુન