Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

અબડાસા: વિંગાબેરમાં 4.14 કરોડની 207 એકર ગૌચર જમીન પર બુલડોઝર

Abdasa, Kutch | Jan 31, 2026
સરહદી અબડાસા વિસ્તારમાં ગૌચર જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિંગાબેર ગામની સીમમાં આવેલ ગૌચર જમીન પર સાત શખ્સોએ દબાણ કરી કબ્જો જમાવેલો હતો. પોલીસે ગૌચર જમીન પર બુલડોઝર ફેરવી દઈ 4.14 કરોડની કિંમતની 207 એકર જમીન ખુલ્લી કરી કબ્જો વહીવટી તંત્રને સોપી દેવામાં આવ્યો છે