ભચાઉ: ભચાઉ તાલુકા પંચાયતની 3 સીટો અને જિલ્લા પંચાયતની એક સીટ બિનહરિફ થયા કુલદીપસિંહ જાડેજાએ માહિતી આપી
Bhachau, Kutch | Apr 15, 2026 કચ્છમાં ચોપડવા સીટમાં લક્ષ્મણભાઈ રબારી, મોટી ચીરઈ સીટમાં મયુરધ્વજસિંહ જાડેજા, મોરગર સીટમાં ભરતસિંહ જાડેજા બિનહરિફ થયા છે. તાલુકા પંચાયતની સીટો બિનહરિફ થતા કુલદીપસિંહ જાડેજાએ સમગ્ર માહિતી આપી હતી.