Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: મિસ્ત્રી સમાજવાડી ખાતે સેન્સ પ્રક્રિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો: એક બેઠક પર અનેક દાવેદારો મેદાનમાં

Anjar, Kutch | Apr 2, 2026
અંજાર અને કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનો જંગ ખરાખરીનો જામ્યો છે. જેમાં ખાસ કરીને સત્તાધારીના પ્રતિક પર ચૂંટણી લડવા માટે દાવેદારોનો અભુતપૂર્વ પસારો જોવા મળી રહ્યો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે આજે પૂર્વ કચ્છના અંજાર મધ્યે ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજવાડી ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જ્યાં દાવેદારોનો જાણે રાફડો ફાટયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.