Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં 14 મે સુધી કાળઝાળ ગરમીને લઈ 'ઓરેન્જ એલર્ટ' બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવા સલાહ

Gandhidham, Kutch | May 12, 2026
હવામાન વિભાગ દ્વારા ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં 14 મે સુધી કાળઝાળ ગરમીને લઈ 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા નાગરિકોને ખાસ કરીને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળવા અને હીટસ્ટ્રોકથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.