Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
रेलवे
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana

મેંદરડા: મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી

Mendarda, Junagadh | Feb 28, 2026
મેંદરડા ના માર્કેટિંગયાર્ડ ખાતે ખેડૂતો ના હિત મા કામ કરનારી અને તાલુકા ના ખેડૂતો નો અતુટ વિશ્વાસ ધરાવતી શ્રી અટલ ખેડૂત સેવા સહકારી મંડળી ના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ ખુંટ,ખેડૂત આગેવાન પરસોતમભાઇ ઢેબરીયા, તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ સંજયભાઈ છોડવડીયા,કમલેશ ભાઈ સોલંકી, મંડળી ના સંચાલક લાલભાઈ પાનસુરીયા, વિપુલભાઈ વાવૈયા, યુવા ખેડૂત નિલેશ ઢેબરીયા ના હાથે શ્રીફળ વધેરી અને હારતોરા કરી ને ટેકા ના ભાવે તુવેર ની ખરીદી ના શ્રી ગણેશ કરવા માં આવ્યા હતા

MORE NEWS