Public App Logo
Jansamasya
मुसलमानों
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana

ભચાઉ: ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થાના કેસમાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Bhachau, Kutch | May 3, 2026
ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર આવેલ ગોલ્ડન ઇગલ હોટેલની બાજુવાળી ઓરડીમાં 570 લીટર ડીઝલનો જથ્થો ઝડપી પાડયો હતો. ભચાઉ પોલીસે આધાર પુરાવા માગતા ડીઝલના આધાર પુરાવા મળ્યા ન હતા. જે બાદ ભચાઉ પોલીસે 2 આરોપીની ધરપકડથી કરી હતી. આ બનાવમાં નાસતા ફરતા આરોપી લખવિંદસિંઘને આજે ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો હતો.