Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

⁨ ⁨ છેલ્લા 6 મહિનાથી પાણી માટે સંઘર્ષ, હવે મહિલાઓનો અવાજ બન્યો આંદોલન! ચાંદખેડાના રહેવાસીઓ છેલ્લા છ મહિનાથી ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યા છે. અનેક વખત સંબંધિત તંત્રને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સતત હેરાનગતિ સહન કર્યા બાદ આજે વિસ્તારની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરીને પોતાના હક્કનો અવાજ ઉઠાવ્યો છે. તેમનો એક જ પ્રશ્ન છે – “આખરે પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે?” રહેવાસીઓ હવે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. #amdavad #chandkheda #watercrisis # news⁩⁩

MORE NEWS

AMCના પ્રતિબંધ છતાં રહેણાંક વિસ્તારમાં ઘૂસેલું ભારે કન્ટેનર રોડ ધસી જતાં ખાડામાં ફસાયું, રસ્તો બંધ થતાં જનતા પરેશાન 🚨

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારે વાહનો માટે પ્રતિબંધિત એવા રહેણાંક વિસ્તારના રોડ પરથી ગાડીઓ ભરેલું એક વિશાળ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું, ત્યારે વજન ન ખમી શકવાને કારણે અચાનક રોડ બેસી ગયો હતો.

નોંધનીય છે કે AMC દ્વારા અહીં નો-એન્ટ્રી અથવા પ્રતિબંધનું બોર્ડ મારેલું હોવા છતાં કન્ટેનર ચાલકે બેદરકારી દાખવી હતી. રોડ ધસી જતાં કન્ટેનરનો પાછળનો ભાગ ખાડામાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાને પગલે આખો રૂટ બંધ થઈ ગયો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
🚜 કન્ટેનરને બહાર કાઢવા JCB મશીન બોલાવવું પડ્યું હતું, પરંતુ કન્ટેનર એટલું ભારે છે કે હજુ સુધી તેને બહાર કાઢી શકાયું નથી.

#Vastral #AhmedabadUpdates #RoadCollapse #AMCGujarat #HeavyVehicleBan

AMCના પ્રતિબંધ છતાં રહેણાંક વિસ્તારમાં ઘૂસેલું ભારે કન્ટેનર રોડ ધસી જતાં ખાડામાં ફસાયું, રસ્તો બંધ થતાં જનતા પરેશાન 🚨 અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારે વાહનો માટે પ્રતિબંધિત એવા રહેણાંક વિસ્તારના રોડ પરથી ગાડીઓ ભરેલું એક વિશાળ કન્ટેનર પસાર થઈ રહ્યું હતું, ત્યારે વજન ન ખમી શકવાને કારણે અચાનક રોડ બેસી ગયો હતો. નોંધનીય છે કે AMC દ્વારા અહીં નો-એન્ટ્રી અથવા પ્રતિબંધનું બોર્ડ મારેલું હોવા છતાં કન્ટેનર ચાલકે બેદરકારી દાખવી હતી. રોડ ધસી જતાં કન્ટેનરનો પાછળનો ભાગ ખાડામાં ગરકાવ થઈ ગયો છે. આ ઘટનાને પગલે આખો રૂટ બંધ થઈ ગયો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 🚜 કન્ટેનરને બહાર કાઢવા JCB મશીન બોલાવવું પડ્યું હતું, પરંતુ કન્ટેનર એટલું ભારે છે કે હજુ સુધી તેને બહાર કાઢી શકાયું નથી. #Vastral #AhmedabadUpdates #RoadCollapse #AMCGujarat #HeavyVehicleBan

Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026

અમદાવાદમાં 'શેરબજાર'ની થીમ પર અનોખુ કેફે!

અમદાવાદમાં 'શેરબજાર'ની થીમ પર અનોખુ કેફે!

Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026

⁨ ⁨ છેલ્લા 6 મહિનાથી પાણી માટે સંઘર્ષ, હવે મહિલાઓનો અવાજ બન્યો આંદોલન! ચાંદખેડાના રહેવાસીઓ છેલ્લા છ મહિનાથી ગંભીર પાણી સંકટનો સામનો કરી રહ્યા છે. અનેક વખત સંબંધિત તંત્રને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે સતત હેરાનગતિ સહન કર્યા બાદ આજે વિસ્તારની મહિલાઓએ વિરોધ પ્રદર્શન કરીને પોતાના હક્કનો અવાજ ઉઠાવ્યો છે. તેમનો એક જ પ્રશ્ન છે – “આખરે પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે?” રહેવાસીઓ હવે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. #amdavad #chandkheda #watercrisis # news⁩⁩ - Ahmadabad City News