વસ્ત્રાલમાં ભારે કન્ટેનર પસાર થતાં રોડ અચાનક ધસી ગયો!
AMCના પ્રતિબંધ છતાં રહેણાંક વિસ્તારમાંથી પસાર થયેલું કન્ટેનર ખાડામાં ફસાયું. JCBની મદદ છતાં કન્ટેનર બહાર ન નીકળી શક્યું. ઘટનાના કારણે આખો રસ્તો બંધ, વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
#Amdavad #Vastral #News #Currentaffaris #Citynews
Ahmadabad City, Ahmedabad | Jun 25, 2026