સુરતઃ નવજીવન સર્કલ પાસે બસમાં અચાનક આ*ગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાં આ*ગ લાગતા ડ્રેનેજ ખાતાના ચોથા વર્ગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ*ગ પર કાબૂ મેળવ્યો હતો. કર્મચારીઓની સતર્કતાથી મોટી ઘ*ટના ટળી હતી. આ*ગ કયા કારણોસર લાગી તે જાણવા હવે તપાસ હાથ ધરવામાં આવશે.
सूरतः नवजीवन सर्कल के पास एक बस में अचानक आ*ग लगने से अफरा-तफरी का माहौल बन गया। बस में आ*ग लगते ही ड्रेनेज विभाग के चतुर्थ श्रेणी के कर्मचारी तुरंत मौके पर पहुंचे और आ*ग पर काबू पाया। कर्मचारियों की सतर्कता से बड़ा हा*दसा टल गया। आ*ग लगने के कारणों का पता लगाने के लिए जांच की जाएगी।
Surat: A bus suddenly caught fi*re near Navjivan Circle, creating panic at the spot. Fourth-class employees of the drainage department immediately responded and managed to bring the fi*re under control. Their timely action helped prevent a major in*cident. An investigation will be conducted to determine the cause of the fi*re.
Udhna, Surat | Sep 8, 2026