Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અંજાર: વીજ સમસ્યા મુદ્દે વીજ વિભાગીય કચેરીએ વેપારીઓની ઉગ્ર રજૂઆત #Jansamasya

Anjar, Kutch | Jun 16, 2026
અંજાર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ સમસ્યાના કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા વેપાર-ધંધાને અસર પહોંચતી હોવાની ફરિયાદ સાથે મોટી સંખ્યામાં વેપારીઓએ વીજ વિભાગની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. મંગળવારે સવારના અરસામાં વેપારીઓ રામધૂન બોલાવતા કચેરીએ પહોંચ્યા હતા અને અધિકારીઓ સમક્ષ વીજ પુરવઠાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી.