Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ગફૂરબસ્તી વિસ્તારમાં ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાથી સ્થાનિકો પરેશાન, રજુવાતો છતાંય પરિણામ શૂન્ય.

Khambhat, Anand | Jun 4, 2026
ખંભાતના ગફૂરબસ્તી વિસ્તારના રહેવાસીઓ હાલમાં ગટરો ઉભરાવવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ પર ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે આ વિસ્તારમાં રહેવું મુશ્કેલ બન્યું છે.ગફુરબસ્તી વિસ્તારમાં ગટરો સતત ઉભરાઈ રહી છે, જેના કારણે રસ્તા પર ગંદા પાણીનું સામ્રાજ્ય જામ્યું છે.ગંદા પાણીના ભરાવાને કારણે સ્થાનિક લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, અસહ્ય દુર્ગંધ અને ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.