Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
અમદાવાદ શહેર: પાલડીમાં બોસના નામે મેસેજ કરી ₹30 લાખ પડાવ્યા - Ahmadabad City News
ahmedabadupdate
અમદાવાદ શહેર: પાલડીમાં બોસના નામે મેસેજ કરી ₹30 લાખ પડાવ્યા
Ahmadabad City, Ahmedabad
| Aug 16, 2026
પાલડી વિસ્તારમાં ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ સાથે છેતરપિંડી..બોસના નામે ગઠિયાએ ₹30 લાખ ટ્રાન્સફર કરાવી લીધા. આ મામલે એકાઉન્ટન્ટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી...
MORE NEWS
માંડવીના ઐતિહાસિક નાગનાથ મહાદેવ મંદિરે ભવ્ય મહા આરતીનું આયોજન #mandvi #lordshiva
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ધોરણ 6 થી 12ની કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે ₹46.68 કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ની સુવિધા સુનિશ્ચિત કરાઈ... #Gujarat #students #girl
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
પાટણમાં ACBએ લાંચ લેતા VCEને રંગેહાથ ઝડપી પાડ્યો
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
સાણંદના સોયલા ગામમાં ફરી દીપડાની હિલચાલની ચર્ચા છે. દીપડાના પગના પંજાના નિશાન મળ્યા બાદ વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. અમદાવાદ જિલ્લામાં અગાઉ પણ બે વખત દીપડો દેખાયો હતો. (Leopard Sighting, Sanand, Amdavad, Paw Prints, Forest Department) #Ahmedabad #Sanand #Leopard #LeopardSighting #WildlifeAlert
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026
અમદાવાદના વાસણામાં નકલી AMC કર્મચારી બની BSNLના ડકમાંથી લાખો રૂપિયાના કોપરના વાયર ચોરવાનો પ્રયાસ ઝડપાયો. AMCના જેકેટ-હેલ્મેટ પહેરી ક્રેનથી ડક તોડવામાં આવ્યું હતું. વાસણા પોલીસે 4 લોકોને ઝડપી 7 લાખ રૂપિયાના વાયર અને ક્રેન કબજે કરી છે. (Amdavad, Vasna, BSNL, AMC, Copper Wire) #Amdavad #Vasna #BSNL #AMC #CopperWire
Ahmadabad City, Ahmedabad | Aug 17, 2026