Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: મોરવા હડફના નાટાપુર ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો

મોરવા હડફ તાલુકાના નાટાપુર ખાતે તા.5 જૂન શુક્રવારના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે પર્યાવરણની જાળવણી અને હરિયાળી ક્રાંતિના ઉદ્દેશ્ય સાથે એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ગરિમામય કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

MORE NEWS

મોરવા હડફ: મોરવા હડફના નાટાપુર ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો - Morwa Hadaf News