Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: બી ડિવિઝન પોલીસની કાર્યવાહી:૬ વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો કુખ્યાત આરોપી રાજસ્થાનથી ઝડપાયો

Gandhidham, Kutch | Apr 20, 2026
વર્ષ ૨૦૨૦ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી ફરાર રહેલ આરોપી સુનીલ ઉર્ફે શ્રવણ ગુદડરામ સાંખલા રાજસ્થાનના પીપાડ શહેરમાં હોવાની માહિતી મળતા A ડીવીઝન પીઆઇ એસ.વી ગોજીયાએ પોલીસ ટીમને ત્યાં મોકલી આરોપીને શોધી કાઢી ગાંધીધામ ખાતે લાવી ધરફોડ ચોરીના ગુના કામે સંડોવણી જણાઈ આવતા આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.