Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: મનપા દ્વારા ટાગોર રોડ પર ગંદકી ફેલાવનાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરાઈ

Gandhidham, Kutch | May 27, 2026
ગાંધીધામ મહાનગરપાલિકા કમિશનર બીડી દવેરા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ગંદકી કરનારા તત્વો સામે આકરૂ વલણ અપનાવવામાં આવ્યું છે. જે અંતર્ગત ગતરોજ બેન્કિંગ સર્કલની બાજુમાં, વ્યસ્ત એવા ટાગોર રોડ ઉપર જાહેર માર્ગ પર કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને ગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.