બોરસદના વહેરા ગામે બોરસદ રૂરલ પોલીસ દ્વારા નવરાત્રીમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.....
પી.આઈ. ડી.આર. ચૌધરી સહિત પોલીસ સ્ટાફ અને શી ટીમે માતાજીની આરતી ઉતારી.....
સાયબર ક્રાઇમ, ડ્રગ્સ નાબૂદી અને મહિલા સુરક્ષા અંગે ગ્રામજનોને કરાયા જાગૃત.....
112 અને અભયમ હેલ્પલાઇન 181 અંગે ખેલૈયાઓને અપાઈ જરૂરી માહિતી.....
ગુજરાત પોલીસની ZERO TOLERANCE નીતિ અંગે સમજ આપી કાયદાનું પાલન કરવા અપીલ કરાઈ.....