150 CCTV તપાસી ફતેગંજ પોલીસની સફળતા
પોલીસે બાપોદના ખોડીયારનગર (ડી-માર્ટ પાસે) ખાતેથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા:
1. વિજયભાઈ બેચરભાઈ દેવીપુજક
2. વિશાલ કિશોરભાઈ પાટીલ
3. અજયભાઈ ભરતભાઈ દાંતાણીયા
કબજે કરાયેલ મુદ્દામાલ: ચોરાયેલી સોનાની ચેઇન (₹૮૦,૦૦૦) અને ગુનામાં વપરાયેલ મોપેડ GJ-06-QA-7034 (₹૫૦,૦૦૦) મળી કુલ ₹૧,૩૦,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
#factfindrenews #vadodara #Theft #fateganjpolice #arrested