Public App Logo
Profile Picture

Charotar Breaking lndia

@charotarbreaking
433Followers
0Following
જંબુસર તાલુકાના ગજેરા–માસારોડ માર્ગ પર ગોપાલ ફાર્મ હાઉસ નજીક રસ્તો તૂટી જતા ઊંડો ખાડો સર્જાયો.....
આણંદના ગોયા તળાવ ખાતે આવેલા અંબાજી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ દીપ પ્રગટાવી આરતી તથા ધૂન કરી કેપ્ટન સ્મિત મચ્છાર ઝડપથી સ્વસ્થ થાય તેવી મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.....
આણંદ જિલ્લામાં ભાડા વિધેયકના વિરોધમાં આંકલાવ બાર એસોસિએશનનું એલાન, ભાડા વિધેયકમાં સુધારો કે રદ કરવાની માંગ સાથે 5 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ.....
જંબુસર: આંગણવાડી કર્મચારી મહિલાના મોત બાદ પતિનો વીડિયો વાયરલ.....
આંકલાવના હળદરી જલાપુરા વિસ્તારમા ચોરીની ઘટના ઘટના મામલે પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી.....
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય સનાતન યુવા કથાનો ભવ્ય પ્રારંભ થયો હતો. 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ પ્રસંગે પૂજ્ય જયા કિશોરીજીને ભક્તિમય માહોલમાં સોનાની પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા .....
આંકલાવ ના હળદરી જલાપુરા વિસ્તાર મા ચોરીની ઘટના  સામે આવી હતી.....
1 મકાન મા તસ્કરો ટ્રાટક્યા હતા, મકાન માંથી 3.50 લાખ કેશ 2 જોડી કલ્લા ચાંદીના 3 જોડી છડા 1 સોના ની ચેન 3 પેન્ડલ સોનાના 4 જોડી બુટ્ટી સોનાની 7 વીટી સોનાની 2 હેરો. 2 કડી સોનાની 2 લક્કી ચાંદીની ચોરી થયાની માહિતી સામે આવી.....
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય સનાતન યુવા કથાનો ભવ્ય પ્રારંભ થયો હતો......
28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં પૂજ્ય જયા કિશોરીજીની કથા, ભજન અને કીર્તનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.....
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત ત્રણ દિવસીય સનાતન યુવા કથાના ભવ્ય પ્રારંભમાં કર્મ વિશે શું કહ્યું ? 
જયા કિશોરીજીએ સાંભળો.....
આણંદ સાયોનામ ઓવર્સિઝના નામે વાયરલ થયેલ વીડિયો અંગે સંચાલક સ્નેહલ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.....
આણંદ સાયોનામ ઓવર્સિઝના નામે વાયરલ થયેલ વિડિયો અંગે સંચાલક સ્નેહલ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા બાદ શેફાલી બેન પટેલનો વધુ એક વિડીયો સામે આવ્યો.....
આણંદના વલાસણના શેફાલી બેન દ્વારા સાયોનામ ઓવર્સિઝના માલિક સામે અગાઉ કરાયેલા આક્ષેપો બાદ સ્નેહલ પટેલે રૂપિયા પરત આપ્યાનો દાવો કર્યો હતો. પરંતુ શેફાલી બેનનો કહેવાનો છે કે અઢી લાખ રૂપિયા પરત મળ્યા છે, જ્યારે વિદેશ મોકલેલા 6 હજાર પાઉન્ડ હજી સુધી પરત કરવામાં આવ્યા નથી. બંને પક્ષના અલગ-અલગ દાવાઓ વચ્ચે મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. શેફાલી બેન દ્વારા સાયોનામ ઓવર્સિઝના માલિક અંગે અગાઉ કરાયેલા આક્ષેપો બાદ સ્નેહલ પટેલે રૂપિયા પરત આપ્યાનું જણાવ્યું હતું. પરંતુ શેફાલી બેનનો દાવો છે કે અઢી લાખ રૂપિયા પરત મળ્યા છે, જ્યારે વિદેશ મોકલેલા 6 હજાર પાઉન્ડ હજી સુધી પરત મળ્યા નથી. આ સમગ્ર મામલે શું છે સાચી હકીકત ?
જોવો સમગ્ર મામલાનો વિડીયો અહેવાલ....
લંડનના વર્કપરમિટ વિઝા આપવાના બહાને વલાસણ ગામની મહિલા સાથે રૂ.12 લાખથી વધુની છેતરપિંડી થયાનો આક્ષેપ.....
આણંદમાં ખેડૂતોની વેદના સામે આવી!
કંથારીયા નજીક આવેલ રેલવે માટે જમીન સંપાદનને 17 વર્ષ છતાં વળતરની રાહ જોવાઈ રહી છે.....
કંથારીયામાં ખેડૂતોની બેઠક યોજાઈ, કહાનવાડી, અંબાલી, ભેટાસી, આસોદર સહિતના ગામોના ખેડૂતો જોડાયા
વળતર માટે કોર્ટ-કચેરીથી ગાંધીનગર સુધી ધક્કા ખાવાનો ખેડૂતોનો આક્ષેપ ખેડૂતોના સમર્થનમાં આગેવાનો અને વકીલો મેદાને વર્ષો બાદ પણ ન્યાય નહીં મળ્યાનો ખેડૂતોનો આક્ષેપ.....
જંબુસરના ભાણખેતર ખાતે આવેલા શ્રી હરિરાયજી મહાપ્રભુજી નિધિ સ્વરૂપ બેઠકજી ખાતે આજે તારીખ: 1 ઓક્ટોબર, ગુરુવારના રોજ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો......
બોરસદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવામાં આવ્યા.....
ખેડાના ઠાસરા તાલુકાના જેસપુરા પાસે આવેલા કોતર વિસ્તારમાં ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.....
કાર્યવાહી દરમિયાન 1 હિટાચી, 2 લોડર, 3 ડમ્પર અને 1 ટ્રેક્ટર સહિત કુલ 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.....
ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khedanews nis:value=KhedaNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khedaminingraid nis:value=KhedaMiningRaid nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegalsandmining nis:value=IllegalSandMining nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=thasranews nis:value=ThasraNews nis:enabled=true nis:link/>
ગુજરાતની દરિયાદિલી! ગુજ્જુ લવ ગુરુના પરિવાર માટે આવ્યા કરોડો રૂપિયા, જુઓ લાઈવ આંકડો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=socialwork nis:value=SocialWork nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujjuloveguruofficial nis:value=gujjuloveguruofficial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=comedyking nis:value=ComedyKing nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=khajurbhai nis:value=KhajurBhai nis:enabled=true nis:link/>
બોરસદના રાસ ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલના જથ્થાને લઈને સવાલો, ગ્રાહકોના આક્ષેપોથી ચકચાર.....
પેટલાદમાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.....
આંકલાવના આસોદરમાં વીજ લાઈનનું સમારકામ કે મોતને આમંત્રણ?
સુરક્ષા નિયમોના પાલન સામે ઉઠ્યા સવાલો!
દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_news nis:value=charotar_breaking_news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anklav nis:value=anklav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=asodar nis:value=asodar nis:enabled=true nis:link/>
ઘરમાં ચોરી કરતી કામવાળી મહિલા રંગેહાથ ઝડપાઈ,
પરંતુ ઘરમાલિકે જે કર્યું એ જાણીને લોકો પણ વિચારમાં પડી ગયા!
મળતી માહિતી મુજબ, ઘરમાલિકે પોલીસ ફરિયાદ કરવાને બદલે મહિલાનો બાકી હિસાબ ચૂકવી દીધો અને તેને પોતાના વતન પરત જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ કરાવી આપી......
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો ઘરમાલિકના માનવતાભર્યા વલણના વખાણ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે ચોરી જેવા કૃત્યમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.....
તમારા મતે, ઘરમાલિકે માનવતા બતાવી કે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈતી હતી? કોમેન્ટમાં જણાવો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=Charotar_Breaking_India nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvídeo nis:value=viralvídeo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
બોરસદમાં કરોડોના ખર્ચે બનેલું નવું ગરનાળું... અને થોડા સમયમાં જ રસ્તા પર પડેલા ખાડાએ કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instanews nis:value=instanews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anand nis:value=anand nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=borsad nis:value=borsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/>
એક સાથે બે ખતરનાક કોબ્રા સપનું માત્ર લાકડાના ટુકડાની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું..... ભારતમાંથી એક રોમાંચક વીડિયો સામે આવ્યો..... જેમાં એક સાપ પકડનાર નિષ્ણાત શાંતિથી બે વિશાળ કોબ્રા સાપને ખાલી હાથે અને લાકડીના ટુકડાની મદદથી પકડી રહ્યો છે..... તેની આ અદ્ભુત કુશળતા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે......
વિગતવાર માહિતી માટે વીડિયો જુઓ......

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestnews nis:value=letestnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdate nis:value=letestupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> Snake Catcher India, Massive Cobra
Rescue, Snake Rescuer India, King Cobra Handling, Wildlife Rescue India, Snake Catching Video viralvideo
આણંદના સામરખામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
યુવકને ટ્રેક્ટર અડતા મામલો ગરમાયો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.....
આંકલાવના નવાખલ કેસમાં નવો વળાંક.....
પીડિતાના નામે વાયરલ વીડિયોને લઈને મોટો ખુલાસો સામે
આવ્યો. પીડિતાનો વેશ ધારણ કરી વિડિયો બનાવ્યાનો દાવો
થતાં સોશિયલ મીડિયામાં સવાલો ઉઠ્યા. સત્ય તપાસ અને પુરાવાથી જ સામે આવશે. વિડીયો બનાવી વાયરલ કરનારનો માફી માંગતો વિડીયો સામે આવ્યો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=Charotar_Breaking_India nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestnews nis:value=letestnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anklav nis:value=anklav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/>