પશ્ચિમ બંગાળ,આસામ તેમજ પુડુચેરીમા થયેલ વિધાનસભા ચૂંટણીમાં તેમજ ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત થતા જાંબુઘોડા ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ સૌ ભાજપા કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી વિજયના અભિનંદન પાઠવ્યા હતા