Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકા ચૂંટણી વચ્ચે રાજકારણમાં ગરમાવો, ચાર પાંખિયો જંગના એંધાણ

Khambhat, Anand | Apr 5, 2026
આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને ખંભાતનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. એકતરફ ભાજપે પોતાની 'સેન્સ' પ્રક્રિયા પૂર્ણ કરી છે, તો બીજીતરફ ભાજપ, કોંગ્રેસ, AAP અને AIMIM વચ્ચે જોરદાર જંગ જામવાની તૈયારીઓ થઈ ચૂકી છે.ખંભાત પાલિકાની 36 બેઠકો માટે ભાજપ દ્વારા યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અંદાજે 90 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જોકે, આ વખતે પક્ષની નવી માર્ગદર્શિકાને કારણે અનેક 'જૂના જોગીઓ'ના પત્તા કપાય તેવી શક્યતા છે.
ખંભાત: ખંભાતમાં સ્થાનિક સ્વરાજ્ય અને પાલિકા ચૂંટણી વચ્ચે રાજકારણમાં ગરમાવો, ચાર પાંખિયો જંગના એંધાણ - Khambhat News