Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: માલાશેરીમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

Anjar, Kutch | May 25, 2026
અંજારના માલાશેરી વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં આજરોજ વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.