Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ યોજાયો

Gandhidham, Kutch | May 3, 2026
ગાંધીધામ સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 525 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો કેમ્પમાં આવનાર જરૂરિયાત મંદ દર્દીને દવા લેબોટરી સોનોગ્રાફી એક્સરે વગેરે તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી આ કેમ્પ માં સ્ટર્લીંગ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી.