તહેવારોના પર્વે અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. માતાજીના આશીર્વાદ લેવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચતાં મંદિરની બહાર લાંબી કતારો જોવા મળી હતી.
કતારમાં ઊભેલા ભક્તો પોતાના વારા પછી માતાજીના દર્શન કરી રહ્યા હતા. તહેવારોની રોનક વચ્ચે ભદ્રકાળી મંદિર બહાર ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો.
જય મા ભદ્રકાળી!
[Maa Bhadrakali, Bhadrakali Temple, Nagar Devi, Amdavad, Bhadrakali Darshan, Festive Darshan, Temple Queues, Devotees in Amdavad, Festive Rush, Amdavad Temples, Gujarat Temples, Temple Visit]
#MaaBhadrakali #BhadrakaliTemple #Amdavad #NagarDevi #FestiveDarshan