શિનોર: સાધલીમાં રાત્રી દરમિયાન ગુમ થનાર ઈસમનો મૃતદેહ નર્મદા કેનાલ માંથી મળ્યો
Sinor, Vadodara | Aug 14, 2025 સાધલી ગુજરાતી સાળા પાસે રાત્રિ દરમિયાન ગુમ થયેલ ઈસમ સનાભાઇ જેઠાભાઈ વસાવા ઉમર 45 થી 50 વર્ષ વચ્ચે રાત્રે દરમિયાન ગુમ થયા હતા દિવ્ય સાધલી વચ્ચે આવેલ નર્મદા કેનાલ પાસેથી મળી આવતા મોદીને બહાર કાઢી તેની ઓળખ વિધિ થતા સનાભાઇ જેઠાભાઈ ઓળખત થઈ હતી જે રાત્રિ દરમિયાન કેનલમાં કૂદી પડવા અથવા તો લપસી જવાથી મોત નિપજ્યાનુ પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે