Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

શિનોર: સિનોર મામલતદારનો ભુ માફિયા પર સપાટો , ત્રણ ડમ્પર અને એક જેસીબી સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Sinor, Vadodara | Aug 14, 2025
સિનોર તાલુકાના અંબાલી ગામે ગેરકાયદેસર માટી ખનન કરતા ભુમ આપીયા પર સપાટો બોલાવ્યો છે રાત્રિ દરમિયાન મામલતદારે રેડ કરી ત્રણ માટી ભરેલા ડમ્પર અને એક જેસીબી મશીન સહિત અંદાજિત દસ લાખથી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી ખાન ખનીજ વિભાગને જાણ કરી છે સિનોર મામલતદારના સપાટા થી ગેરકાયદેસર માટે ખનન કરતા ભૂમિઆઓમાં ફાફડાટ ફેલાયો છે

MORE NEWS