Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi

શિનોર: જિલ્લામાં 2000થી વધુ સાપોનું રેસ્કયુ કરનારનું સર્પ દંશ થી સારવાર દરમિયાન મોત, શિનોર તાલુકો શોકમગ્ન.

Sinor, Vadodara | Aug 7, 2025
સિનોર તાલુકાના અવાખલ ગામે રહેતા અશોક પટેલ જિલ્લામાં સાપ રેસ્ક્યુ માટે ખૂબ જ લોકપ્રિય હતા.જીવ દયા પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ લાવતા હતા. જિલ્લામાં 2,000 થી વધુ સાપોનું તેઓએ રેસ્ક્યુ કર્યું હતું ગત ચાર ઓગસ્ટના રોજ સાધલી સ્કૂલમાં સાપનું રેસક્યુ કર્યા બાદ સોમવારે સાંજના પોતાના ગામ અવાખલમાં સાપનું રેસ્ક્યુ કરતા સમયસર્પે દંશ મારતા તેઓને તાત્કાલિક 108 મારફતે ફોફડીયા દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન અશોકભાઈ પટેલ નું મોત નિપજ્યુ .

MORE NEWS