Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews

શિનોર: સેગવા પટેલ વાડી ખાતે વડોદરા ગ્રામ્ય એસ.પી રોહન આનંદની અધ્યક્ષતામાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ

Sinor, Vadodara | Aug 10, 2025
સિનોર તાલુકાના સેગવા મુકામે પટેલ વાડી ખાતે વડોદરા ગ્રામ્ય એસ.પી રોહન આનંદની અધ્યક્ષતામાં સરપંચ પોલીસ નો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાયબર ગુના માર્ગ સલામતી પ્રજા સુરક્ષા સીસીટી કેમેરા સહિત તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું સાથે જ ગામના પ્રશ્નોને લઈને પણ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી ડભોઇ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઇ બીએન ગોહિલ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ સિલ્વર તાલુકાના સરપંચ ડેપ્યુટી સરપંચ ઉપસ્થિત રહ્યા હતા