શિનોર: તેરસા ગામે મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાક, ગ્રામ પંચાયત દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરાયો
Sinor, Vadodara | Aug 11, 2025
સિનોર તાલુકાના તીરસા ગામે જુના ભિલવાડાના એક મકાનમાં આજે સવારે આઠેક વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી વસાવા રમેશભાઈ...