શિનોર: સુરા સામળથી માંડવા જવાના રસ્તે 15 ફૂટના મહાકાય મગર નુ દિલઘડક રેસક્યુ કરાયું
સિનોર તાલુકાના સુરા શામળ થી માંડવા જવાના રસ્તામાં આવેલ નાની ખાડીમાં પાણીમાં મગર દેખાતા ગ્રામજનોએ માલસર ગામના ભરતભાઈ મોરે અને તેમની વાઈલાઈટ ટ્રસ્ટ ટીમને ફોન કરી જાન કરાતા ટ્રસ્ટની ટીમે 15 ફૂટ લંબાઈ ધરાવતા મહાકાય મગરનું દિલ ધડક રેસક્યુ કરી મગરને સલામત રીતે પકડી લેતા ગામ લોકોએ હાસકારો અનુભવ્યો હતો