ભચાઉ: કોળી સમાજના આગેવાન હિરાભાઈએ કાર્યાલયથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો
Bhachau, Kutch | May 5, 2026 ભાજપના ઉમેદવાર નિર્મલાબેન કોળીની 1313 મતોથી ભવ્ય વિજેતા થતા કોળી સમાજના આગેવાન હિરાભાઈ કોળીએ રાપર તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો. હિરાભાઈએ જણાવ્યું હતું કે, વાગડ વિસ્તારમાં વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યો ઝડપી થઈ રહ્યા છે.