આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરવા હડફ ખાતે આવેલી સાયન્સ એન્ડ આર્ટ્સ કોલેજમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સૌની સાથે મળીને સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો