સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાપર્વમાં મોરવા હડફના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર પણ તેમના પરિવાર સાથે ગોબલી ફળીયા પ્રાથમિક શાળાના મતદાન મથક પર પહોંચ્યા હતા,જ્યાં સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઊભા રહીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.