Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જાંબુઘોડા: જાંબુઘોડાના ધાણકિયા ગામે ભાજપનું વિશેષ સંપર્ક અભિયાન, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જાંબુઘોડાના અગ્રણીઓ સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંગઠન દ્વારા દેશભરમાં વિશેષ વ્યક્તિઓ સાથે 'સંપર્ક અભિયાન' હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે શુક્રવારના રોજ જાંબુઘોડા તાલુકાના ધાણકિયા ગામે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે ધાણકિયા ગામની મુલાકાત લીધી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ સહિત સ્થાનિક ભાજપા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

MORE NEWS