ભચાઉ: ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત
Bhachau, Kutch | Apr 19, 2026 પૂર્વ કચ્છમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે ભચાઉ શહેરમાં પટેલ ટ્રેક્ટર શો રૂમ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલક યુવાન તાજમમદ ત્રાયા નામના યુવાનનું મોત નિપજ્યું હતું.