Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: જરુ ફાટક પાસે ટ્રેનની અડફેટે આવતાં એકનું મોત

Anjar, Kutch | May 13, 2026
અંજાર ખાતે જરુ ફાટક નજીક આજે બપોરના સમયે દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રેનની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ અને રેલવે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઓળખ મેળવવા તેમજ સમગ્ર મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે.