Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગાંધીધામ: વોર્ડ નંબર 11 ના રહેણાંક વિસ્તારમાં લાગેલી આગથી અફરાતફરી, 3 ફાયર ટેન્ડરની મદદથી કાબૂ

Gandhidham, Kutch | May 1, 2026
આજ સવારે અંદાજે 3:35 વાગ્યે ગાંધીધામના વોર્ડ નંબર 11, જય અંબે સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 145 ખાતે હંસી મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.આગને કાબૂમાં લેવા માટે કુલ 3 ફાયર ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમે વહેલી સવારે લગભગ 7:30 વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.રહેણાંક વિસ્તારમાં મંડપ રાખવામાં આવેલ હોવાને કારણે આ ઘટના બેદરકારીના મુદ્દે ચર્ચાનો વિષય બની છે.