સુરત | ડૉ. હર્ષ પંડ્યા આ-પઘા-ત કેસ
નવી સિવિલ હોસ્પિટલના ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક ડૉક્ટરની ધરપકડ
આરોપી ડૉ. અનુજ મહેશ્વરીને પોલીસે ઝડપી પાડ્યો
કેસમાં સંડોવાયેલી અન્ય ડૉક્ટર નિરાલીની શોધખોળ તેજ
બે દિવસ પહેલાં ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને ડૉ. હિના ભૂતની ધરપકડ કરાઈ હતી
સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધરાતે ડૉ. હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો
ફેક્ટ-ફાઇન્ડિંગ અને મેડિકલ કમિટીના અહેવાલમાં પ્રાથમિક તબક્કે રેગિંગની બાબત સામે આવી હોવાનું પોલીસનું નિવેદન
મૃતકના પિતાએ 15 ઓગસ્ટે એટ્રોસિટી અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી
કેસમાં કુલ ચાર આરોપીઓ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું
એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા મુજબ કેસની તપાસ ચાલુ
ડૉ. હર્ષ પંડ્યા કેસમાં પોલીસની વધુ તપાસ તેજ બની
#krantisamay #krantisamaynews #surat #suratcity