મોરવા હડફ પોલીસની ટીમે આજે બુધવારના રોજ સાંજના સમયે ગાજીપુર ગામે રહેતો જશવંતસિંહ રાવલના ઘરેથી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 8 જેની કિંમત 1040 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન જસવંતસિંહ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે