ભેસ્તાન સિદ્ધાર્થ નગર ખાતે એક તરફના રસ્તા પર જળબંબાકાર ની સ્થિતિ, ડ્રોન વિડિઓ સામે આવ્યા
Majura, Surat | Jul 6, 2025 ભેસ્તાન રોડ પર ભરાયેલા પાણી ના દ્રશ્યો સામે આવ્યા,આકાશી નજારો જોવા મળ્યો,સુરત શહેરમાં ચોમાસામાં લોકોની હાલત ખરાબ થતી હોય છે,પાલિકાના અનેક દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે,હાઈ લેવલ ની બેઠક થયાને હજુ કલાકો વીત્યા નથી ત્યાં તંત્ર માં કોઈ સુધારો નહીં.