ઘોઘા: ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ કોળીયાક ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ને ઘોઘા પોલીસે ઝડપી લીધા
ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ કોળીયાક ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ને ઘોઘા પોલીસે ઝડપી લીધા ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ કોળીયાક ગામમાં જાહેર જગ્યાએ જુગાર રમતા પાંચ શખ્સોને ઘોઘા પોલીસે 11હાજર 320 ના મુદામાલ સાથે ઝડપી લીધા ઘોઘા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. એમ.એન. ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના પોલીસ કર્મચારીઓ ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી