કાલોલ: કાલોલ રામદેવ રેસ્ટોરન્ટ ખાતે પરપ્રાંતીય કામદારની બિનનોંધણી બદલ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ
કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રામદેવ રેસ્ટોરન્ટમાં બહારના રાજ્યના કામદારને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા વિના રાખવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એસ.ઓ.જી. શાખા, ગોધરા પંચમહાલ ના પી.એસ.આઈ. પોલીસ સ્ટાફ સાથે કાલોલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે કાલોલ-ગોધરા રોડ પર આવેલ રામદેવ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન કુમ્પેશકુમાર નારાયણલાલ મેઘવાલ મૂળ રહે. મેઘવાલવાસ, ધાણા, જાલોર-રાજસ્થાન, હાલ રહે નવાપુરા સોસાયટી, કાલોલ નામનો ઈસમ કામદાર તરીકે કામ કરતો મ