શહેરા: શહેરાના પ્રવાસે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા શુક્રવારે પંચમહાલ જિલ્લાના સંગઠનાત્મક પ્રવાસે આવ્યા હતા. પ્રવાસની શરૂઆતમાં તેઓ શહેરાના સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એ ભગવાન ભોળાનાથના દર્શન કરી પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત સંગઠનના હ