Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે જવાહરનગર પુલ નજીકથી માદક પદાર્થના જથ્થા સાથે એક ઈસમને ઝડપ્યો

Gandhidham, Kutch | Jun 24, 2026
પૂર્વ કચ્છ પોલીસના "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે જવાહરનગર પુલ નજીક એક લાકડાની કેબિનમાં સફળ રેડ પાડીને ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો છે.પીઆઈ એસ.વી.ગોજીયા,પીએસઆઈ એલ.એન.વાઢીયા તથા એન.બી.બામ્ભાની સર્વેલન્સ ટીમે જવાહરનગર રોડ પર આવેલી કેબિનમાં દરોડો પાડી 26,965 ની કિંમતનો 539.31 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબ્જે કર્યા છે.પોલીસે આરોપી પવનકુમાર રામનરેશ યાદવની ધરપકડકરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.