Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

નખત્રાણા: નખત્રાણા નગરપાલિકા ચૂંટણી: ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર

Nakhatrana, Kutch | Apr 10, 2026
નખત્રાણા નગરપાલિકા ચૂંટણી: ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડવાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 7 વોર્ડની બેઠકો પર પક્ષે પોતાના મજબૂત દાવેદારો મેદાનમાં ઉતાર્યા છે. આ યાદીમાં અનુભવી અને નવા ચહેરાઓનો સમન્વય કરી ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.