કાલોલ: કાલોલના કાતોલ ગામમાંથી રાત્રિના સમયે ઘરના આંગણામાંથી રૂ. ૩૦,૦૦૦ની બાઇક ચોરાઈ
કાલોલ તાલુકાના કાતોલ ગામ સ્થિત આશીર્વાદ રેસીડેન્સીમાંથી ઘરના આંગણામાં પાર્ક કરેલી એક હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની અજાણ્યા ચોર ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાતોલ ગામની આશીર્વાદ રેસીડેન્સીમાં રહેતા અને મેરીનો ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડમાં નોકરી કરતા જયેશકુમાર રયજીભાઈ વણકર ગત તારીખ ૦૬/૦૮/૨૦૨૬ના રોજ સાંજે આશરે ૮:૦૦ વાગ્યે તેમની હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-17-CD-9969) ઘરના આંગણામાં સ્ટેયરીં